<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર બરખાસ્ત : ચૂંટણીમાં પરાજય છતાં રાજીનામું ન આપતા રાજ્યપાલે લીધો કડક નિર્ણય : રાજ્યપાલ દ્વારા મંત્રીમંડળને વિખેરી વિધાનસભા ભંગ કરવામાં આવી : રાજ્યમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો : હાઈવોલ્ટેજ રાજકીય ગરમાવો

(7:45 PM IST)