<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

કર્ણાટકમાં ભાજપ અધ્યક્ષની ચૂંટણીને લઈને ઘણી ગતિવિધિઓ તેજ :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન બેંગલુરુ પહોંચશે અને રવિવારે સવારે પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા સાથે નાસ્તો કરશે.

(12:51 AM IST)