News of Thursday, 29th October 2026
મારૂતિ સુઝુકીની મોટી સિદ્ધિ : મેડ ઇન ઇન્ડિયા EV કાર એક્સપોર્ટ્સનો આંકડો ૫૦ હજારને પાર : ઓગસ્ટ ૨૦૨૫ થી અત્યાર સુધીમાં ઈ વિટારા ઇલેક્ટ્રિક એસયુવીની વિદેશમાં નિકાસ : યુરોપ સહિત વૈશ્વિક સ્તરે અંદાજે ૫૦ દેશોમાં ફેલાયો વ્યાપ : એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભારતના કુલ ઇલેક્ટ્રિક પેસેન્જર કાર એક્સપોર્ટમાં લગભગ ૯૩ ટકા હિસ્સા સાથે બજારમાં જમાવ્યું વર્ચસ્વ

(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
