તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
વિશાખાપટ્ટનમ સ્થિત HPCL રિફાઇનરીમાં ધડાકા સાથે ફાટી નીકળી ભીષણ આગ : આસપાસના વિસ્તારોમાં ઘેરા ધુમાડાના ગોટેગોટા છવાયા, ફાયર ટ્રેન્ડર્સ દ્વારા આગ કાબૂમાં લેવાની કામગીરી જારી : ઘટનાસ્થળેથી અચાનક વિસ્ફોટના અવાજો સંભળાયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું : વધુ વિગતોની મેળવાય રહી છે : જુઓ વિડીયો

(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
