<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

જામનગરના જામજોધપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ : માત્ર ૪ કલાકમાં સુપડાધારે સાડા છ ઇંચ (૧૫૮ મીમી) વરસાદ ખાબકતાં સમગ્ર પંથક થયો જળબંબોળ : બપોરે ૨ થી ૪ વાગ્યામાં ૨ ઇંચ (૫૨ મીમી) વરસાદ બાદ સાંજે ૪ થી ૬ વાગ્યાના માત્ર બે જ કલાકમાં આભ ફાટ્યું હોય તેમ ૪ ઇંચ (૧૦૬ મીમી) આકાશી આફત તૂટી પડી (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(9:34 PM IST)