<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

આજે સવારના ૬ થી ૮ વાગ્યા સુધીમાં રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : વલસાડના વાપીમાં ૨ કલાકમાં ૪.૧૩ ઇંચ અને ઉમરગામમાં ૧.૭૩ ઇંચ સાથે રાજ્યના કુલ ૨૭ તાલુકાઓમાં વરસ્યો વરસાદ : વલસાડના પારડીમાં ૧.૫૪ ઇંચ, વલસાડમાં ૧.૧૮ ઇંચ, સુરતના પલસાણામાં ૦.૯૧ ઇંચ, બારડોલીમાં ૦.૪૩ ઇંચ, ભરૂચના હંસોટમાં ૦.૩૯ ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં ૦.૨૦ ઇંચ, સુરત સિટીમાં ૦.૨૦ ઇંચ, છોટાઉદેપુરના નસવાડીમાં ૦.૨૦ ઇંચ, જૂનાગઢના વંથલીમાં ૦.૧૬ ઇંચ, નર્મદાના નાંદોદમાં ૦.૧૬ ઇંચ, સુરતના આરેથમાં ૦.૧૬ ઇંચ, જૂનાગઢના માણાવદરમાં ૦.૧૨ ઇંચ, જૂનાગઢમાં ૦.૧૨ ઇંચ, જૂનાગઢ સિટીમાં ૦.૧૨ ઇંચ, સુરતના ચોર્યાસીમાં ૦.૧૨ ઇંચ, નવસારીના ખેરગામમાં ૦.૧૨ ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં ૦.૦૮ ઇંચ, સુરતના ઓલપાડમાં ૦.૦૮ ઇંચ, નવસારીના ગણદેવીમાં ૦.૦૮ ઇંચ, છોટાઉદેપુરના જેતપુર પાવીમાં ૦.૦૮ ઇંચ, છોટાઉદેપુરમાં ૦.૦૮ ઇંચ તેમજ રાજકોટના ઉપલેટા, જૂનાગઢના માંગરોળ, નવસારીના ચીખલી અને વલસાડના કપરાડામાં ૦.૦૪ ઇંચ વરસાદ નોંધાયો

(9:47 AM IST)