<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

હવામાન વિભાગે દિલ્હીમાં ૩૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ધૂળની આંધી આવશે તેવી ચેતવણી જારી કરી છે. આગામી ત્રણ કલાકમાં દિલ્હીમાં ધૂળનું ભયંકર તોફાન આવશે.

(9:16 PM IST)