<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

હવામાન વિભાગે 13 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી:તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા:કેટલાક વિસ્તારોમાં 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

(1:23 AM IST)