<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

હવામાન વિભાગે ઉત્તરાખંડના નૈનિતાલ, ચંપાવત, પિથોરાગઢ, બાગેશ્વર અને ચમોલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું:વાવાઝોડા, વીજળી, કરા અને ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા

(12:58 AM IST)