News of Tuesday, 10th November 2026
હવામાન વિભાગ દ્વારા તામિલનાડુ, પુડુચેરી અને અંદમાન-નિકોબારમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી : કેરળ, લક્ષદ્વીપ સહિત પૂર્વોત્તરના રાજ્યો આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં બે દિવસ વીજળીના ભારે કડાકા ભડાકા અને પવન સાથે ગાજવીજની શક્યતા

(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
