<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

રાજકોટ જિલ્લામાં તા.૧ ઓગસ્ટના રોજ મુશળધાર વરસાદની ભીતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા 'રેડ એલર્ટ' જારી કરાયું : ડિઝાસ્ટર તંત્ર સંપૂર્ણ સજ્જ : રાજકોટ કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં : નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠે ન જવા તથા નાગરિકોને સલામત સ્થળે રહેવા જિલ્લા તંત્રની જાહેર અપીલ

(7:08 PM IST)