<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

સાબરકાંઠાના હિંમતનગર કાંકણોલ નજીક નેશનલ હાઇવે પરથી આધેડનો મૃતદેહ મળ્યો: બે ટુકડા થઈ ગયેલો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવતા ચકચાર:હત્યા કે અકસ્માતથી મોત અંગે હિંમતનગર પોલીસે તપાસ હાથ ધરી

(6:26 PM IST)