તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
તુર્કીની રાજધાની અંકારમાં ખાણિયાઓએ ખાણ મંત્રાલય સમક્ષ કપડા કાઢીને માંગ કરી હતી કે અમને ન ચૂકવાયેલું વેતન ચૂકવો. સરકાર જો અમને વેતન ચૂકવવા ન માંગતી હોય તો અમને સત્તાવાર રીતે ગુલામ જાહેર કરે એમ તેમણે જણાવ્યું હતું. હવે નિર્ણય સરકારે કરવાનો છે.

(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
