<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

દર્દીના હિતમાં બેદરકારી દાખવનાર સામે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાનું કડક વલણ : દવાનો પૂરતો જથ્થો હોવા છતાં વિતરણ ન કરનાર વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છ ખાતે બદલી : ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને અંધારામાં રાખવાના મામલે કરાઈ ખાતાકીય તપાસની સૂચના : દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સેવાઓ આપવા માટે આરોગ્ય વિભાગનો સંવેદનશીલ અભિગમ

(1:10 PM IST)