<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે આણંદ જિલ્લામાં ચોમાસું ચરમસીમાએ : કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી સાથે વહેલી સવારથી મુસળધાર વરસાદ ખાબક્યો : અનરાધાર વરસાદથી આણંદ શહેર અને આસપાસના વિસ્તારો જળબંબાકાર : રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી જતાં ધૂંધળા દ્રશ્યો સર્જાયા : સમગ્ર પંથકમાં વ્યાપક ઠંડક પ્રસરી

(9:25 AM IST)