News of Tuesday, 30th June 2026
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું : સુરતમાં ધોધમાર વરસાદ : દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું : સુરતમાં ધોધમાર વરસાદ : ઉધનામાં ૧.૭૫ ઇંચ, કતારગામ-અડાજણ ૧.૫ ઇંચ, વરાછા ૧ ઇંચ : સિટી લાઇટમાં સવારે પણ ભારે મેઘમહેર ચાલુ: રાતભરના વરસાદ બાદ સવારે ૮ વાગ્યે પણ સચરાચર મેઘમહેર યથાવત ચાલુ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના મંડાણ. (જયેશ ભટ્ટાસણા "અકિલા" ટંકારા, ચંદ્રેશ હિરાણી પાનેલી મોટી) : જુઓ વિડીયો

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
