તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
આગામી ૭૨ કલાકમાં કેરળમાં ચોમાસાનું સત્તાવાર આગમન થશે જાણીતા વેધર એનાલીસ્ટ વિશાલ પાનસુરીયા (ગુજરાત હવામાન સમાચાર)એ આગાહીમાં નિર્દેશ આપ્યો છે કે આગામી ૭ર કલાકમાં કેરળમાં ચોમાસાનું સત્તાવાર આગમન થશેઃ અરબી સમુદ્રમાં ચોમાસુ કરંટ સક્રિય થશેઃ કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ એના પછી અઠવાડિયામાં જ ચોમાસુ મહારાષ્ટ્ર સૂધી પણ પહોંચી જાય તેવી શકયતા.

(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
