<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ગુજરાતમાં રવિ માર્કેટિંગ સીઝન હેઠળ ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદામાં એક માસનો મોટો વધારો : હવે ૧૫ જૂન સુધી ખેડૂતો પોતાની જણસ વેચી શકશે : રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા વધુમાં વધુ ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મળી રહે તે માટે અગાઉની ૧૫ મે ૨૦૨૬ની અંતિમ તારીખ લંબાવીને ૧૫ જૂન ૨૦૨૬ સુધી કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો

(6:31 PM IST)