તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
મોરબી - હળવદ હાઈવે પર દેવીપુર ગામ પાસે, વહેલી સવારે, બ્રિલિયન્ટ સ્કૂલની બસ ટ્રક પાછળ ધડાકાભેર અથડાતાં ભયાનક અકસ્માત : ૮ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં ચીસાચીસ મચી ગઈ : બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળના ભાગનો કચ્ચરગાણ વળ્યો : ૬ બાળકોને ચરાડવાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ જ્યારે વધુ ગંભીર ૨ વિદ્યાર્થીઓને મોરબી ખસેડાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી

(9:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
