તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
UPSC નો સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા 2026 ને લઈને વધુ એક ઐતિહાસિક અને મોટો બદલાવ : પરીક્ષા પૂર્ણ થતા જ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે : પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધારવા માટે આયોગે ઉમેદવારોની લાંબા સમયથી ચાલી આવતી માંગ સ્વીકારી : ૨૪ મેના રોજ યોજાનારી પરીક્ષા બાદ ઉમેદવારો ૩૧ મે ૨૦૨૬ સુધી ઓનલાઈન પોર્ટલ (QPRep) દ્વારા પોતાના વાંધાઓ નોંધાવી શકશે

(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
