<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

બ્રિટનમાં પીએમની ખુરશી સાથે રમાતી મ્‍યુઝિક ચેર્સ : બાળકોના બર્થ ડે પર રમાતી મ્‍યુઝિકલ ચેર્સ બ્રિટનના પીએમની ખુરશી સાથે રમાઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. ૨૦૧૯માં બોરિસ જ્‍હોનસન આવ્‍યા અને ગયા. ત્‍યારબાદ, લિઝ ટર્સ આવ્‍યા અને ગયા. રિશિ સુનક આવ્‍યા અને ગયા. કિર સ્‍ટાર્મર આવ્‍યા અને ગયા. હવે, એન્‍ડી બર્નહેમ આવ્‍યા છે. આ ખુરશી તેમના નસીબમાં કેટલી તે હવે સમય જ કહેશે.

(10:51 AM IST)