<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

કાયદા સમક્ષ મારો પુત્ર હોય કે સામાન્ય નાગરિક, બધા સમાન : સગીરા પર જાતીય સતામણીના ગંભીર આરોપો વચ્ચે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંડી સંજય કુમારે પોતાના પુત્ર બંડી સાઈ ભગીરથને પોલીસને સોંપ્યો : લુકઆઉટ સર્ક્યુલર અને પાંચ સ્પેશિયલ ટીમોની સઘન તપાસ બાદ કાનૂની ટીમ સાથે પોલીસ સમક્ષ હાજર થયો મંત્રીનો પુત્ર : ભગીરથે પોતાની જાતને નિર્દોષ ગણાવી તમામ આક્ષેપો નકાર્યા હોવાનો પિતાનો સત્તાવાર દાવો

(9:10 PM IST)