<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાંથી ૧ કરોડથી વધુ હિન્દુ મતદારોના નામ ગાયબ હોવાનો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સળગતો દાવો : રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ : મુખ્યમંત્રીએ તમામ ભાજપ કાર્યકરો અને સામાન્ય જનતાને મતદાર યાદીઓની તાત્કાલિક ચકાસણી કરવા અને બાકી રહેલા તમામ પાત્ર મતદારોનું નોંધણી કાર્ય પૂર્ણ કરાવવા માટે કરી મોટી અપીલ (ન્યૂઝફર્સ્ટ)

(4:19 PM IST)