<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ગુજરાતના મંત્રીમંડળ સાથે નરેન્‍દ્રભાઈ મોદીની આજે ડિનર ડિપ્‍લોમસી : મુખ્‍યમંત્રી નિવાસસ્‍થાને મંત્રીઓ સાથે કરશે ભોજન અને બેઠક : ભાજપના અગ્રણી નેતાઓને પણ આજના ડિનરમાં હાજર રહેવા સુચના આપવામાં આવી છે. (વિજય વસાણી ગાંધીનગર)

(12:07 PM IST)