તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 1st May 2026
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આવતીકાલે દિલ્હી-એનસીઆર સહિતના પાટનગરોમાં પેન ઈન્ડિયા સેલ બ્રોડકાસ્ટ એલર્ટનું પરીક્ષણ કરાશે : આયોજિત પ્રવૃત્તિ હોવાથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી : સરહદી વિસ્તારો અને ચૂંટણીવાળા રાજ્યો સિવાયના તમામ મુખ્ય મથકોને સતર્ક રહેવા અને પ્રશ્નો માટે એનડીએમના એડવાન્સ ઓપરેશન્સ વિભાગનો સંપર્ક કરવા સૂચના

(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
