<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

દોહા ખાતે યોજાયેલી વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં નીરજ કુમારે ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું : લોસ એન્જલસ ૨૦૨૮ ઓલિમ્પિક્સ માટે મેળવ્યો ક્વોટા : પુરુષોની ૧૦ મીટર એર પિસ્તોલમાં જયપાલ માલવિયાના સિલ્વર મેડલ બાદ ભારતને મળ્યો બીજો ઓલિમ્પિક ક્વોટા

(6:32 PM IST)