<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

જેતપર ખેડૂત આંદોલનમાં આમરણાંત ઉપવાસ પર ઉતરેલા નેહુલભાઈ અમૃતિયાની, મોડી રાત્રે તબિયત લથડી : પ્રાથમિક સારવાર બાદ વરસતા વરસાદે મોરબી ખસેડાયા : સતત ઉપવાસના કારણે તબિયત બગડતાં સ્થાનિક સ્તરે અપાડી સારવાર : વધુ સારવાર અર્થે તાકીદે હોસ્પિટલ લઈ જવાયા : અન્ય વિગતો મેળવવાની પ્રક્રિયા જારી (પ્રવીણ વ્યાસ, મોરબી)

(11:51 PM IST)