હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 20th October 2026
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય કારોબારી સભ્યોની નવી નિયુક્તિઓ જાહેર : અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહથી લઈને ગુજરાત સુધીના વિવિધ રાજ્યોના યુવા ચહેરાઓનો કરાયો સમાવેશ : અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહના ટી હરીશ કુમાર, અરુણાચલ પ્રદેશના તાના ઓપુ, બિહારના સુશ્રી મૈથિલી ઠાકુર (વિધાનસભા) અને વિનીત કુશવાહા, છત્તીસગઢના અનમોલ ઝા, દિલ્હીના મોહિત નાગર, દાદરા અને નગર હવેલી એવં દમણ અને દીવના સિદ્ધાર્થ શુક્લા તેમજ ગુજરાતના પાર્થ કેશવભાઈ માધાણી અને રાકેશ ચૌધરીને સોંપાઈ રાષ્ટ્રીય કારોબારી સભ્ય તરીકેની જવાબદારી

(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
