તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
કાલથી નવી પ ટ્રેન શરૂ રેલ્વેની યાત્રીઓને દીવાળી ભેટઃકાલથી નવી પાંચ ટ્રેનો શરૂ થશે જેમા કાનપુર સેન્ટ્રલથી આનંદ વિહાર (મેલ), મુંબઈ-બેંઞલુર (વંદે ભારત સ્લીપર),ભુજ-બરૌની (અમળત ભારત એક્સપ્રેસ),વારાણસી-સાબરમતી (એક્સપ્રેસ) અને વારાણસી-નવી દિલ્હી (વંદે ભારત સ્લીપર) નો સમાવેશ થાય છે.દિવાળી વેકેશન દરમિયાન આ ટ્રેનો ચાલુ થતા રેલ્વે યાત્રીમાં ખુશી છવાઈ ગઈ છે.

(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
