તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
નશીલા દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી માટે નવી રચાયેલ એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ના અધિક પોલીસ મહાનિદેશકનો વધારાનો ચાર્જ IPS અધિકારી અમિત વિશ્વકર્માને સોંપાયો : ગૃહ વિભાગના ઠરાવ મુજબ એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિત વિશ્વકર્મા હાલની ફરજ ઉપરાંત એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની જવાબદારી સંભાળશે : પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) ગગનદીપ ગંભીર દ્વારા હુકમ જારી

(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
