<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

પંજાબમાં સાડા ચાર વર્ષમાં એક પણ પેપર લીક થયું નથી: ભગવંત માનનો વિપક્ષ પર વળતો પ્રહાર :જાબના શિક્ષણ મંત્રીના રાજીનામાની વિપક્ષની માંગ અંગે, સીએમ ભગવંત માનએ કહ્યું કે સૌ પ્રથમ, ફાર્મસી પરીક્ષા શિક્ષણ વિભાગ નહીં પણ આરોગ્ય વિભાગ હેઠળ આવે છે. આરોગ્ય મંત્રી પોતે પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કોઈ પેપર લીક થયું નથી.

(1:22 AM IST)