તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
પડધરી તાલૂકા પંચાયતની થોરીયાળી બેઠકની ચૂંટણીમાં હજુ એકપણ ફોર્મ ભરાયું નથી રાજકોટ કલેકટર ડો.ઓમપ્રકાશે પત્રકારોને જણાવ્યું હતું કે પડધરી તાલૂકાની થોરીયાળી બેઠક અંગે હજુ એક પણ ફોર્મ ભરાયું નથી તા.૨૬ સૂધી ઉમેદવારી પત્રો ભરી શકાશેઃ આ બેઠકમાં કૂલ ૪ મતદાન મથક છે. જેમાં ૨-ખોડાપીપર તથા ૨- થોરીયાળીમાં: ખોડાપીપરના મથકો બંને સંવેદનશીલ જાહેરઃ આચારસંહિતા અંગે કોઇ ફરીયાદ નથીઃ ૧૧મીએ મતદાનઃ ૧૩મીએ મતગણતરી

(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
