<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું જાહેરનામું : ૩૦ જુલાઈએ યોજાશે મતદાન અને ૩ ઓગસ્ટે હાથ ધરાશે મતગણતરી : ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી પંચનો એક્શન પ્લાન : ૧૪ જુલાઈએ ફોર્મની ચકાસણી અને ૧૬ જુલાઈ ઉમેદવારી પત્ર ખેંચવાનો છેલ્લો દિવસ

(1:17 PM IST)