તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
દ્વારકાધીશ મંદિરમાં ભક્તિભાવપૂર્વક સુવર્ણ અર્પણ : વડોદરાના માંજલપુર સ્થિત દ્વારકા પગપાળા યાત્રા સંઘ દ્વારા ભગવાન દ્વારકાધીશને અંદાજે ૫૦ ગ્રામ સોનાનું સિરપેચ અર્પણ કરાયું : તા. ૨૩/૧૧/૨૦૨૬ના પવિત્ર દિવસે પરમ વૈષ્ણવો દ્વારા જય દ્વારકાધીશના નાદ સાથે જગતમંદિર ખાતે આસ્થાપૂર્વક સુવર્ણ આભૂષણ ચઢાવવામાં આવ્યું (દીપેશ સામાણી, અકિલા, દ્વારકા)

(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
