તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
જામનગર મહાનગરપાલિકાના નવા સુકાનીઓના નામોની સત્તાવાર જાહેરાત : ભાજપ દ્વારા મનપાના નવા મેયર તરીકે મોનિકાબેન વ્યાસના નામ પર મુકાઈ પસંદગીની મહોર : ડેપ્યુટી મેયર પદે રાકેશભાઈ ડેર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ધીરેનભાઈ મોનાણીની વરણી : શાસક પક્ષના નેતા તરીકે અમરભાઈ મોદી અને દંડક તરીકે પ્રવિણાબેન રૂપડિયાના નામો પ્રભારી ધનસુખભાઈ ભંડેરીએ જાહેર કર્યા

(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
