<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ઉત્તરાખંડની પ્રસિદ્ધ ચારધામ યાત્રાના કપાટ શીતકાળ માટે બંધ થવાની સત્તાવાર તારીખો જાહેર : ગંગોત્રી ધામ ૧૦ નવેમ્બરે, કેદારનાથ અને યમનોત્રી ધામ ૧૧ નવેમ્બરે તથા બદ્રીનાથ ધામના કપાટ ૧૬ નવેમ્બરે કરાશે બંધ : ગંગોત્રી ધામના કપાટ ૧૦ નવેમ્બર બપોરે ૧૨:૦૫ કલાકે, કેદારનાથ ધામના કપાટ ૧૧ નવેમ્બર સવારે ૮:૩૦ કલાકે, યમનોત્રી ધામના કપાટ ભાઈ બીજના દિવસે સવારે ૧૦:૨૮ કલાકે અને બદ્રીનાથ ધામના કપાટ ૧૬ નવેમ્બર રાત્રે ૯:૩૭ કલાકે છેલ્લી વિધિ બાદ બંધ કરાશે (વિજય વસાણી, અકિલા)

(3:53 PM IST)