<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૬ના પવિત્ર દિવસે શ્રીજીના પરમ વૈષ્ણવ દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશને અંદાજે ૬૭૦ ગ્રામ વજનનું ચાંદીનું છત્તર અર્પણ કરી અને ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવ્યો (દીપેશ સામાણી, અકિલા, દ્વારકા)

(6:44 PM IST)