તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
ધનતેરસના પવિત્ર પર્વે દ્વારકાધીશ જગત મંદિર ખાતે શ્રીજીના પરમ વૈષ્ણવ દ્વારા ભગવાનને ચાંદીનો કીરીટ મુગટ અર્પણ કરાયો : વેરાવળના નિવાસી નિકુંજભાઈ પંકજભાઈ મોદીએ ૬૫૦ ગ્રામ ચાંદીમાંથી નિર્મિત ભવ્ય મુગટ અર્પિત કરીને અનોખી ભક્તિ દર્શાવી (દીપેશ સામાણી, અકિલા, દ્વારકા)

(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
