<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

વડાપ્રધાન મોદીના જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી સેવા સંકલ્પ અભિયાનનું 17 ઓક્ટોબરે સમાપન: આ અભિયાન દરમિયાન વિવિધ સેવાકીય અને જનસંપર્ક પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

(1:01 AM IST)