<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ધ્રોલના મજોઠ ગામે શ્રી સરમરીયા દાદાના મંદિરે નરેશભાઈ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો : રક્તદાતાઓએ ભારે ઉત્સાહ સાથે કર્યું રક્તદાન : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્વજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધ્રોલ પટેલ સમાજના અગ્રણી યોગેશભાઈ લીબાસીયાના સહયોગથી આયોજિત કેમ્પમાં માનવસેવાનો અનોખો સંદેશ અપાયો (સંજય ડાંગર, ધ્રોલ)

(6:06 PM IST)