તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
રાજકોટ - ભાવનગર રોડ ઉપર અત્યારે સાંજે ૫ાા વાગ્યા આસપાસ ત્રંબાથી આગળ રાજસમઢીયાળા, અણીયારા, પાડાસણ, લાખણકા, સરધાર સહિતના સંખ્યાબંધ ગામોમાં ભારે વરસાદ તૂટી પડયો છે : છેલ્લા એક કલાકથી વરસાદ વરસી રહ્યો છે : વિગતો મેળવાઈ રહી છે

(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
