<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

રાજકોટ મહાનગર ભાજપમાં સંગઠનાત્મક નિમણૂંક : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નવા વોર્ડ મહામંત્રીઓની જાહેરાત : શીર્ષસ્થ નેતૃત્વ સાથેની ચર્ચા બાદ વોર્ડ નં. ૨ માં પ્રિતેશભાઈ પોપટ, વોર્ડ નં. ૯ માં આશિષભાઈ ભટ્ટ અને વોર્ડ નં. ૧૪ માં સમીરભાઈ પરમારની મંડળ/વોર્ડ મહામંત્રી તરીકે નિમણૂંક કરાઈ

(12:02 AM IST)