<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ગાંધીધામના ટાગોર રોડ પર કોથળામાં બંધ હાલતમાં મૃત વાછરડું મળી આવતા ભારે આક્રોશ : ગૌપ્રેમીઓના ટોળા ઉમટ્યા : જાહેર માર્ગ પર મૃત વાછરડું ફેંકી જનાર અજ્ઞાત શખ્સો સામે શોધખોળ તેજ : પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો (વિનોદ ગાલા દ્વારા, ભુજ)

(8:29 PM IST)