<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

જામનગર જિલ્લાના યુવા કાર્યકર પંકજ પુનાભાઈ વધોરાની ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કારોબારી સભ્ય તરીકે મહત્વપૂર્ણ નિમણૂક કરાઈ : પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને સંગઠનાત્મક કામગીરીને ધ્યાને રાખીને પ્રદેશ ભાજપ મોવડીમંડળ દ્વારા જામનગરના યુવા આગેવાનને પ્રદેશ કારોબારીમાં સોંપાઈ મોટી જવાબદારી

(3:53 PM IST)