તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
RAC ટિકિટ પર મુસાફરી કરનારા મુસાફરોને હવે સંપૂર્ણ બેડરોલ કીટ મળશે. આ કીટમાં ચાદર, ઓશીકું કવર, ટુવાલ અને ધાબળો શામેલ હશે. આ સુવિધા AC ચેર કાર સિવાયના તમામ AC કોચમાં ઉપલબ્ધ હશે. RAC મુસાફરોને હવે કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો જેટલો જ બેડરોલ મળશે.

(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
