<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

ટ્રેન વહેલી ઉપડી જતા પેસેન્‍જરો રઝળ્‍યા! : રાજકોટ-પોરબંદર રેલ્‍વે રૂટ ઉપર જેતલસર- ભાવનગર- વેરાવળ ક્રોસીંગ ટ્રેન વહેલી ઉપડી જતા વેરાવળ- કેશોદ- ચોરવાડના ૨૦૦થી વધુ પેસેન્‍જરો રઝળી પડયાઃ એકસપ્રેસ ટીકીટ લેવા છતા ખાનગી વાહનો પકડવા પડયાઃ પેસેન્‍જરોમાં રોષ

(3:16 PM IST)