<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

તમિલનાડુમાં વિજયના નેતૃત્વવાળી TVK સરકાર રચવાનો માર્ગ મોકળો : બહુમતી માટે જરૂરી 118 બેઠકોનું સમર્થન મેળવવામાં સફળતા : કોંગ્રેસ, CPI(M), CPI અને VCK ના ટેકા સાથે સત્તાનું સસ્પેન્સ ખતમ : 108 બેઠકો જીતનાર વિજય આજે સાંજે ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળી સરકાર રચવાનો દાવો રજૂ કરે તેવી શક્યતા

(4:32 PM IST)