<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

કચ્છના ભુજમાં ISISની કટ્ટરપંથી વિચારધારા ફેલાવનાર શખ્સની ધરપકડ : પશ્ચિમ કચ્છ પોલીસે દેશ વિરોધી પ્રવૃત્તિનો કર્યો પર્દાફાશ : લોડાઈ ગામેથી ફકીરમામદ ગગડા નામના શખ્સ સામે ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયા પોસ્ટ બદલ કરાઈ કાયદેસરની કાર્યવાહી : રાષ્ટ્ર વિરોધી કૃત્યો બદલ પોલીસ દ્વારા ઊંડી તપાસનો ધમધમાટ

(12:10 PM IST)