<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

જામનગરની જોડિયા તાલુકા પંચાયતની પીઠડ બેઠક પર ભાજપનો ભગવો : ઉમેદવાર મયુરીબેન મૌલિકભાઈ ગોધાણી બિનહરીફ વિજેતા જાહેર : પક્ષના નેતૃત્વનો આભાર માની નવનિર્વાચિત સદસ્ય મયુરીબેને વિસ્તારના વિકાસ કાર્યોને વેગ આપવા અને જનસેવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(12:45 PM IST)