<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

પ્રધાનમંત્રી મોદી આજથી 18 જૂન સુધી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાત લેશે:ફ્રાન્સમાં G7 બેઠકમાં પણ હાજરી આપશે:મુલાકાત દરમિયાન ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી, સંરક્ષણ સહયોગ, વેપાર, રોકાણ, નવીનતા, કૃત્રિમ બુદ્ધિમત્તા અને વૈશ્વિક મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય ચર્ચા થવાની અપેક્ષા

(12:54 AM IST)